પ્રો. રવશ્મ રદવાન, નવી રદલિી, ર્ારતના નેશનલ ઇવન્સ્ટટ્યૂટ ઓફ એજ્ય કેશનલ પ્લાવનુંગ એન્ડ એડવમવનસ્ટરેશનમાું સ્કૂલ લીડરશીપ માટેના પ્રોફેસર અને િેડ છે. છેલ્લાું 30 વષતથી, તેન ું સુંશોધનકાયત મ ખ્યત્વે શાળા વશક્ષણ, શાળા સુંચાલન અને શાળાના નેતૃત્વના વનણાતયક મ ઓ પર કેવન્રત છે. પ્રયોગમૂલક સુંશોધનના મજબૂત પાયા સાથે, તે વતતમાન અને સુંર્વવત શૈક્ષવણક સુંચાલકો અને શાળાના નેતાઓની ક્ષમતા વનમાતણમાું મોટા પ્રમાણમાું ફાળો આપી રહ્યા છે. તેમના નામે, શાળા સુંચાલન અને નેતૃત્વના ક્ષેત્રમાું રાષ્ટ્રીય અને આુંતરરાષ્ટ્રીય જનતલમાું પ્રકાવશત સુંશોધનપત્રો તેમજ ડાયનેવમક સ્કૂલ લીડરશીપ, સ્કૂલ-બેસ્ડ ઇમ્પ્પ્રૂવમેન્ટ માટે સ્ટરેટેવજક લીડરશીપ, સ્કૂલ ઇમ્પ્પ્ર વવુંગ માટે આચાયત એક કેટલીસ્ટ સરિતની વવશાળ શ્રેણી શામેલ છે. શાળા આધારરત પરરવતતન અને સ ધારણા, શાળાના આચાયોમાું નેતૃત્વ વતતણૂુંક અને મૂલયના ઉદાિરણો, આરટીઈ અવધવનયમ 2009 માું સ્કૂલ લીડરવશપ: મેવપુંગ ચેન્જ અને ચેલેન્જ, નેતૃત્વની વસ્થવતમાું મરિલાઓ માટે નીવત રદશા, નાની મવલટગ્રેડ શાળાઓન ું સુંચાલન અને અગ્રણી, શાળા-આધારરત સુંચાલન અને વનરીક્ષણ, સમ દાયની ર્ાગીદારી અને પ્રાથવમક વશક્ષણમાું સશવતતકરણ અને વશક્ષણ સુંસ્થાઓ તરીકે શાળાઓના પ્રમોશનમાું વસ્થવતસ્થાપકતા, વગેરે જેવા કાયો તેમના દ્વારા કરવામાું આવેલ છે.

ડૉ. સ વનતા ચૂગ, જે.એન.ય .માુંથી એમ.એ. અને એમ.રફલ (આુંતરરાષ્ટ્રીય રાજનીવત) અને જાવમયા મીલીયા ઇસ્લામીયા ય વનવવસતટીમાુંથી વશક્ષણમાું પી.એચ.ડી. મેળવેલ છે. તે િાલમાું NIEPA માું એસોવસયેટ પ્રોફેસર, NCSL, NIEPA ખાતે કાયતરત છે. તેમના રસના ક્ષેત્રમાું શિેરી વુંવચત બાળકોન ું વશક્ષણ, સમાવેશી વશક્ષણ, આરટીઇ અને તેના અમલીકરણ અને શાળા નેતૃત્વ સામેલ છે. તેમણે નામાુંરકત સામવયકોમાું શૈક્ષવણક પરરવસ્થવત પર લખાણ લખ્ય ું છે. ઝૂુંપડપટ્ટી વવસ્તારોમાું રિેતા બાળકોની સમસ્યાઓ અને સમસ્યાઓ પર એક પ સ્તક લખ્ય ું છે. તેમણે શિેરી પછાત બાળકોના એતસેસ, ર્ાગીદારી અને અધ્યયન વસવદ્દના મ પર સુંશોધન પ્રોજેતટ િાથ ધયાત છે અને જેરૂસલેમમાું સમાવેશી વશક્ષણ અને નોરટુંગ્િામમાું સ્કૂલ લીડરશીપના કાયતક્રમોમાું િાજરી આપી િતી. તે રદલિી, પુંજાબ, મધ્યપ્રદેશ, છિીસગઢ, પવિમ બુંગાળ અને વમઝોરમમાું સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની સરક્રયપણે આગેવાની કરી રિી છે.

ડૉ. કશ્યપી અવસ્થી, નેશનલ સેન્ટર ફોર સ્કૂલ લીડરશીપ, NIEPA માું એસોસીયેટ પ્રોફેસર છે. તેણી િાલમાું સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ પર કાયત કરી રહ્યા છે, જ્યાું તે ટીમ સાથે અભ્યાસક્રમ અને િેન્ડબ કના વવકાસમાું સરક્રયપણે વ્યસ્ત છે. તે એમ.રફલ.ના વવદ્વાનો અને પ્રેવતટશનસતને વશક્ષણ અને સુંશોધનમાું માગતદશતન આપે છે. આ પિેલા તેણીએ વશક્ષણ વવર્ાગ, (CASE), એમ.એસ. ય વનવવસતટી ઓફ બરોડા, ગ જરાતમાું લેતચરર તરીકે કામ કય િં છે અને ત્યાુંથી જ તેમણે પીએચ.ડી. કરેલ છે. તેમણે પ્રારુંવર્ક વશક્ષણમાું સમ દાયની ર્ાગીદારી અને પ્રાથવમક વશક્ષણમાું વશક્ષકોની ક્ષમતા વનમાતણમાું ફાળો આપ્યો છે. િાલમાું તેણી ગ જરાત, રિમાચલ પ્રદેશ, જમ્પ્મ અને કાશ્મીર, રાજસ્થાન, અરણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, વત્રપ રા, આુંદામાન અને વનકોબાર આઇલેન્ડ વગેરે રાજ્યોમાું સ્કૂલ િેડ અને રરસોસત ટીમમાું ક્ષમતા ઉર્ી કરવામાું વ્યસ્ત છે.

ડો. સ બીથા જી. વી. મેનન, મૈસ રની રીજીયોલન ઇવન્સ્ટટ્યૂટ ઓફ એજ્ય કેશનમાુંથી પી.એચ.ડી. મેળવેલ છે. તેણીએ શૈક્ષવણક મનોવવજ્ઞાનના પ્રવશક્ષણ રડઝાઇવનુંગ અને મોડ્ય લ વવકાસના ક્ષેત્રે નોંધપાત્ર કાયત કય િં છે. તેણે ઇ-લવનિંગના ક્ષેત્રમાું કમ્પ્પ્ય ટર આધારરત તાલીમ મોડ્ય લો વવકસાવતા એક ઇન્સ્ટરકશન રડઝાઇનર તરીકે કામ કય િં. તેણે આઈઆઈટી-મરાસના પ્રોજેત્સ પર કામ કય િં છે, જેમાું એસએસએ અમલીકરણની દેખરેખ અને તવમળનાડ ની સરકારી શાળાઓમાું ALMન ું મૂલયાુંકન સામેલ છે. તેિાલમાું આસામ, કણાતટક, તેલુંગાણા, ઓરડશા અને પ ડ ચેરીમાું NCSLના શાળા નેતૃત્વ કાયતક્રમોન ું સુંકલન કરે છે. તેમજ NCSL, NIEPA માટે એસોસીયેટ પ્રોફેસર તરીકે કાયતરત છે.

ડૉ. એન. મૈવથલી, તેઓ િાલમાું NCSL, NIEPAના એસોસીયેટ પ્રોફેસર તરીકે કાયતરત છે. તેણીન ું પસુંદગીન ું ક્ષેત્ર શાળા નેતૃત્વ અને સુંચાલન અુંગેના શૈક્ષવણક કાયતક્રમોની રચના અને આયોજન, કેટલાક ર્ારતીય રાજ્યોમાું શાળા નેતૃત્વ અને સુંચાલન પર ક્ષમતા વનમાતણના કાયતક્રમો અને શાળા નેતૃત્વમાું મરિલા સુંશોધન સાથે સુંબુંવધત છે. તેમણે કણાતટકની ગ્રામીણ સરકારી શાળાઓના વવશેષ સુંદર્ત સાથે તવોવલટી ઓફ સ્કૂવલુંગ પર પણ કામ કય િં છે. તેમણે 12મી પુંચવષીય યોજના િેઠળ વશક્ષક-પ્રવશક્ષણન ું પ નગતઠન કરવાના વવશેષ સુંદર્ત સાથે શાળા વશક્ષણ પ્રણાલીમાું શૈક્ષવણક માળખાના ક્ષેત્રમાું સુંશોધન કય િં છે. ઇવન્સ્ટટ્યૂટ ફોર સોવશયલ એન્ડ ઇકોનોવમક ચેન્જ, બેંગ્લોર સાથે સુંકળાયેલ િતા; બિ વવધ વશસ્ત વવકાસ સુંશોધન કેન્ર, ધરવાડ; અજીમ પ્રેમજી ફાઉન્ડેશન (બેંગલોર), TISS (મ ુંબઇ) સુંસ્થાઓના સામવયકોમાું તેણીનાું અનેક સુંશોધન પ્રકાવશત થયેલ છે. તેઓ આુંધ્રપ્રદેશ, કેરળ, મેઘાલય, મવણપ ર અને વસવક્કમમાું સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામન ું નેતૃત્વ કરી રહ્યા છે.

ડૉ. ચારૂ વસ્મતા મવલક, િાલમાું NCSL, NIEPA માું વસવનયર કન્સલટન્ટ તરીકે કાયતરત છે. તેણીએ શૈક્ષવણક નીવત, યોજના અને વિીવટ માું NIEPA, નવી રદલિી માુંથી પીએચ.ડી. મેળવેલ છે. તેણીન ું સુંશોધન ઉિર પ્રદેશમાું માધ્યવમક સ્તરે એતસેસ અને ર્ાગીદારીના મ ઓ પર આધારરત િત ું. તેમણે જવાિરલાલ નિેર ય વનવવસતટીમાુંથી સમાજશાસ્ત્રમાું અન સ્નાતક પૂણત કય િં છે. તે ટીમની સાથે સ્કૂલ લીડરશીપ પ્રોગ્રામની રડઝાઇન અને વવકાસમાું કામ કરી રિી છે અને સ્કૂલ લીડરશીપ અને મેનેજમેન્ટમાું સરટતરફકેટ અને પોસ્ટ ગ્રેજ્ય એટ રડપ્લોમા પ્રોગ્રામમાું વશક્ષણ આપવામાું સામેલ છે. આ ક્ષેત્રમાું, તે ઉિરપ્રદેશ, વબિાર, ઉિરાખુંડ, િરરયાણા, મિારાષ્ટ્ર અને તાજેતરમાું જમ્પ્મ -કાશ્મીર અને ઝારખુંડમાું શાળાના નેતૃત્વ કાયતક્રમના અમલીકરણમાું સઘન રોકાયેલા છે. તેના રસના ક્ષેત્રોમાું શૈક્ષવણક આયોજન અને શાળા નેતૃત્વ સામેલ છે.