ર્ારતમાું શાળાકીય સ વવધાઓ પૂરી પાડવામાું,બિોળા પ્રવેશને વધારવા અને શાળાઓમાું બાળકોની સુંર્ાળ રાખવામા ખૂબ મોટી સફળતા મેળવી છે. જો કે,આ પ્રયત્નોનો અભ્યાસના અધ્યયન વનષ્પવિમાું પરરણામોમાું કોઈ સ ધારો થયેલ જોવા મળતો નથી. વવદ્યાથી વશક્ષણના નીચલા સ્તરે પણ ઘણી અસમાનતાઓ છે. તેથી આ સુંસ્થા વશક્ષણની પ્રાથવમકતા તરફ ધ્યાન કેવન્રત કરી રહ્યી છે. એ નોંધવામાું આવ્ય ું છે કે સમાન સુંસાધનો ધરાવતી શાળાઓમાું પણ પરરણામો અલગ અલગ જોવા મળે છે. શાળાઓમાું અસરકારક સુંચાલનના અર્ાવના પરરણામે વશક્ષણન ું સ્તર નીચ ું જાય છે તેમજ શાળાની ગ ણવિા પણ ઓછી જોવા મળે છે.

અસરકારક શાળા નેતૃત્વ સુંસાધનોના ઉપયોગની કાયતક્ષમતામાું વધારો કરે છે, વશક્ષણની ગ ણવિામાું સ ધારો કરે છે અને આ રીતે જે શીખનાર છે તેની વસવદ્દમાું વધારો કરે છે. MHRD ના આદેશથી NIEPA એ National Centre for School Leadership (NCSL) ની સ્થાપના કરી છે, જેનો મ ખ્ય ઉશ્ય “પ્રત્યેક શાળા ઉિમ બને અને તમામ બાળકો શીખતા થાય”. આ સુંસ્થા (કેન્ર) દ્વારા શાળા નેતૃત્વ અને વવકાસ માટે રૂપરેખા અને કાયતક્રમ બનાવવામાું આવેલ છે. જે ર્ારતમાું નવી પેઢી માટે શાળાના નેતાઓ તૈયાર કરી શકે. એવ ું નક્કી કરવામાું આવ્ય ું છે કે SLD કાયતક્રમ શાળાના વડાઓને તેમની શાળાને ઉત્કૃષ્ટ્ બનાવવામાું મદદ કરશે.

પાુંચ વષતના ટૂુંકા ગાળામાું આ કેન્રએ ખાસ પ્રકારે ફેસ–ટ –ફેસ કાયતક્રમ બનાવ્યો છે, જેન ું લક્ષ્ય વશક્ષણના તમામ સ્તરના વડાઓ સ ધી પિોંચવાન ું છે. દેશની તમામ શાળાઓ સ ધી પિોંચવા માટે આ કેન્રએ શાળા નેતૃત્વ અને સુંચાલન પર એક online કાયતક્રમ બનાવવામાું સફળતા મેળવી છે. આ online કાયતક્રમન ું સુંચાલન MOODLE platform પરથી થાય છે અને તેની રૂપરેખા શાળા નેતૃત્વ વવકાસના અભ્યાસક્રમ આધારરત રડઝાઇન કરેલ છે. અભ્યાસક્રમ ચાર ર્ાગમાું વવર્ાવજત કરેલ છે. (1) મોડય લના સ્વરૂપમાું વાચન સારિત્ય (2) સુંદર્ત સારિત્ય જેવા કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, કેસ સ્ટડી, ઓરડયો - વીરડયો તથા અન્ય સુંસાધનો (3) સ્વાધ્યાય અને પ્રવૃવિઓ માટે સ્વ-અધ્યયન સારિત્ય (4) બિ વવકલપ પ્રશ્નો, સ્વ-અધ્યયન, મિાવરા માટે સ્વાધ્યાય, ચચાત મુંચ અને પોટતફોવલયો

SLD કાયતક્રમને વવકસાવવાની શરૂઆત કરી, શાળાના વડાઓને માગતદવશતત કરીને શાળાઓની કાયતક્ષમતા વધારવા તથા તેમની શાળાઓને ઉિમ બનાવવા બદલ િ ું NCSLની ટીમને અવર્નુંદન આપ ું છ

ડૉ. એન. વી. વગીસ