શાળા નેતૃત્વ અને સુંચાલન વવષય પરના ઓનલાઇન પ્રોગ્રામમાું આપન ું સ્વાગત છે
શાળા નેતૃત્વ અને સુંચાલન વવષય પરના ઓનલાઇન પ્રોગ્રામમાું આપન ું સ્વાગત છે. અમે શાળા સ ધારણા અને પરરવતતન(બદલાવ) માટે સાથે મળીને સરિયારા પ્રયત્નો કરીએ તેમજ શીખવા માટે જોડાઈએ.
અિીં આપણે “WHO - કોણ”, “ WHY - શા માટે”, “ WHAT - શ ું”, અને “ HOW - કેવી રીતે” જેવા પ્રશ્નોથી આપને જણાવી દઈએ કે જે તમને આ કાયતક્રમના સુંદર્તમાું કામ આવી શકે. નીચે આપેલ આ કાયતક્રમની જાિેરાતનો વીરડયો પણ આપ જોઈ શકો છો, જે આપને પસુંદ આવશે
“WHO – કોણ” – આ કાયતક્રમ કોના માટે છે? આ કાયતક્રમ સમગ્ર દેશર્રમાું કાયતરત શાળાઓના વડાઓ માટે છે, જે વશક્ષણના પ્રારુંવર્ક, માધ્યવમક અને ઉચ્ચતર માધ્યવમક સ્તરે કાયત કરે છે. તેમજ ર્વવષ્યમાું શાળાના મ ખ્ય વશક્ષક / આચાયત / વડા બનવાની ઇચ્છા રાખતા અન ર્વી વશક્ષકો પણ આ કાયતક્રમમાું જોડાઈ શકે છે.
“WHY – શા માટે” – આ કાયતક્રમ શા માટે બનાવ્યો છે? અમે સિમત છીએ કે શાળાના વડા શાળામાું સ ધારણા અને પરરવતતન કરવા માટેની જવાબદાર વ્યવતત છે. સામાન્ય શાળાઓને ‘શ્રેષ્ઠ કેન્રો’માું પરરવવતતત કરવા માટે સરક્રય પ્રવૃવિઓ શરૂ કરવા માટે વિીવટી અને સુંચાલકીય જવાબદારીઓના અમલથી લઈને શાળાના વડાઓની ર્ૂવમકામાું ફેરફાર કરવા જરૂરી છે. તે માટે શાળાના વડાઓની ક્ષમતામાું વધારો કરવો પડે તે અવત જરૂરી છે, કે જે તાલીમના પરુંપરાગત મૉડેલ દ્વારા નિીં, પણ લાુંબાગાળાની વવકાસલક્ષી પદ્દવતઓ દ્વારા કે જે શાળાના વડાઓને શાળામાું વાસ્તવવક જીવનના પડકારોનો સામનો કરવામાું મદદ કરે છે. આ રદશામાું શાળા નેતૃત્વ વવકાસ કાયતક્રમ (SLDP – School Leadership Development Programme) દ્વારા લાુંબાગાળા માટે અને સતત શાળાઓના વડાઓની ક્ષમતા વધારવા માટે શાળા વશક્ષણના તમામ સ્તર પર દેશવ્યાપી પ્રારુંર્ કરવામાું આવી રહ્યો છે, જ્યારે શાળા નેતૃત્વ માટેનાું રાષ્ટ્રીય કેન્રોએ સુંબુંવધત રાજ્યો, કેન્રશાવસત પ્રદેશોમાું રાજ્ય સુંસાધન જૂથ (SRG – State Resource Group)ની ટ કડીઓ વડે તેની નોંધ લેવામાું આવી છે, જે શાળાના વડાઓની નેતૃત્વ ક્ષમતામાું વધારો કરે છે. એવ ું લાગે છે કે ટેતનોલોજીના ઉપયોગ વગર શાળાના તમામ વડાઓ સ ધી પિોંચવ ું શતય નથી. તેથી આ કાયતક્રમ MOODLE દ્વારા શાળા નેતૃત્વ અને સુંચાલનનો ONLINE programme તમામ શાળાઓના વડાઓને મળી રિે તે રીતે તૈયાર કરવામાું આવ્યો છે.
“WHAT – શ ું” – આ કાયતક્રમની સામગ્રી (સારિત્ય) શ ું છે? શાળા નેતૃત્વ અને સુંચાલન કાયતક્રમ. જે શાળા નેતૃત્વ વવકાસ કાયતક્રમ માટેન રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા પર આધારરત છે. જેનો વવચાર શાળા નેતૃત્વના રાષ્ટ્રીય કેન્ર દ્વારા કરવામાું આવે છે, આ અભ્યાસક્રમમાું સાત મ ખ્ય ક્ષેત્રો (Area) છે. જે સાત કોસતમાું ગોઠવવામાું આવેલ છે, જેમાું શાળાના વડાઓની તમામ મ ખ્ય ર્ૂવમકાઓ અને જવાબદારીઓનો સમાવેશ કરવામાું આવેલ છે. આ કાયતક્રમની શરૂઆત શાળાના નેતૃત્વ વવશેના પરરપ્રેક્ષ્યમાું થાય છે. આ તમામ કોસતમાું સ્વ-વવકાસ, પરરવતતન, અધ્યયન – અધ્યાપન પ્રરક્રયા, જૂથવનમાતણ અને તેન ું મિત્ત્વ, નવતર પ્રયોગોન ું નેતૃત્વ, ર્ાગીદારીઓ માટેન ું નેતૃત્વ, શાળા પ્રશાસનન ું નેતૃત્વ જેવા મ નો સમાવેશ કરવામાું આવેલ છે.અગાઉનો અભ્યાસક્રમ વશક્ષણને એકાકાર કરવામાું મદદ કરે છે. આ આખો કાયતક્રમ ત્રણ ર્ાગમાું વવર્ાવજત કરવામાું આવેલો છે, જેમકે, Basic, Intermediate અને Advanced. િાલનો કાયતક્રમ basic સ્તર પર છે. NSCL ટૂુંક સમયમાું તેના પોટતલ પર intermediate અને advanced કાયતક્રમ online ઉપલબ્ધ કરશે. onlineના તમામ સ્તરને ચાર ર્ાગમાું વિેંચવામાું આવેલ છે. જેમકે; ઇ-મટીરીયલ, સ્વ-અધ્યયન સામગ્રી, સુંદર્ત સારિત્ય તેમજ મૂલયાુંકન.
એવ ું માનવમાું આવે છે કે દરેક સ્તર શાળાના વડાઓને જરૂરી જ્ઞાન, ક શળતા અને વલણ કેળવવા માટે સક્ષમ બનાવશે. આ કાયતક્રમ માટે નીચે આપેલ વીરડયો આ બાબતોનો વવગતવાર પરરચય આપે છે. જેમ કે, મ ખ્ય વવષય, સામેલગીરીનો પ્રકાર, મૂલયાુંકન અને જ્ઞાનની આપ-લે.
“HOW – કેવી રીતે” - તમે આ કાયતક્રમમાું નોંધણી કેવી રીતે કરાવશો? આ એક વનિઃશ લક કાયતક્રમ છે. જે પૂણત કયાત બાદ તમને શાળા નેતૃત્વ અને સુંચાલન માટે પ્રમાણપત્ર આપવામાું આવશે. આ કાયતક્રમ પૂણત કરવાથી તમારું કામ પૂરું થઈ જત ું નથી, પણ તમારી શાળામાું નાનાું-નાનાું પરરવતતન લાવવાના ઉશથી શરૂ થાય છે. તમે માત્ર તમારા વશક્ષણનના પરરવતતનને માત્ર અમારા ફેસબ ક અથવા E-mail પર જ નિીં, પરુંત moodle થકી બધાને જોડવામાું આવશે. જેથી એકબીજાના અન ર્વોનો સતત લાર્ મળતો રિેશે.
નોંધણી માટેનો વીરડયો અરજી માટેની વલુંકમાું આપવામાું આવેલ છે.
આમ, આ રીતે ર્ારતર્રની તમામ શાળાઓમાું વશક્ષણની ગ ણવિામાું સ ધારણા માટે Connecting, Collaborating, Committing અને Contributing નો આ કાયતક્રમનો મ ખ્ય ઉશ છે.